1 Oct 20 | | DOCTOR paccho chalu thai gayo. Community na businessmen ni methi marva no program banavyo 6. Be akkal na othmir tu doctor 6 ke business men. Doctor to tu 6 j nathi. Kem ke degree bogus 6. To fail thayelo 6. Koi video banavo ema kabul kare ke mein fail thayelo pan Ilyas shethe nagpu ma doctor kasim ni thi pass karavo. Video nu title. Google dekh dekh ke dawaa deta hu. Abhi tak koi cure nahi huva. Mein fail Doctor. |
|
2 Oct 20 | |
3 Oct 20 | | આ ઉપર મુકેલો વિડિઓ મેં બનાવો છે. મેં મારી જાત ને એક નામ આપવા માંગૂચ - ડૉક્ટર ના વિડિઓ ને બંધ કરનાર (DVBK) |
|
4 Oct 20 | | ડોક્ટર ને ખૂલ્લી વોર્નિંગ... આવતા ૪૮ કલાક માં જો ડોક્ટર તમે બોગસ ટ્રસ્ટ માંથી રાજીનામું નહીં આપો તો તમે ફેલ હતા ને ડોક્ટર કાસિમ ના કારણે પાસ થયા છે તેના પ્રૂફ હમારી પાસે પડેલા છે તે ના પર થી ડોક્ટર તમારા પર નાગપુર માં FIR કરીશું જ કરીશું. આ વોર્નિંગ ને હસવા મા લેવી હોય તો તમારી મરજી. જો ઇચ્છો તો તમને FIR ની કોપી પણ આપીશું. આ FIR આ email પર અને નાગપુર ના જ એક વ્યક્તિ પોતે પોતાના નામ થી પણ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ ને FIR કરશે. cp.nagpur@mahapolice.gov.in (Vishwas Nangare Patil) એક બ્રેકિંગ ન્યુઝ નાગપુર માં ના બને તો હમે હમારુ નામ જાગૃતિ માં જાહેર કરીશું જેથી ડોક્ટર તમે હમારા સામે FIR કરી શકો. ૪૮ કલાક માં ક્યાં તો તમારા સામે અથવા હમારૂ નામ આપીશું એટલે તમે ઇચ્છો ત્યારે હમારા સામે FIR થશે. |
|
5 Oct 20 | | સ્ટેથોસ્કોપ વગર નો ડૉક્ટર. કોઈ વાર કોઈ ડોક્ટર ને ગળા માં સ્ટેથોસ્કોપ વિતાડ્યા વગર કોઈ પેશન્ટ ને તપાસતા જોયો છે? ને કોઈ વાર આપણા ફેલ ડોક્ટર ને સ્ટેથોસ્કોપ થી કોઈ પેશન્ટ ને તપાસતા જોયો છે? જોવ યાદ કરો જે જેને આપણા FD એટલે ફેલ ડોક્ટર ની દવા કીધી છે , તો તમારે સ્ટેથોસ્કોપ થી તપાસ્યા છે? તો બીજા MD ડોક્ટરો સ્ટેથોસ્કોપ થી તપાસે છે તે મૂર્ખા છે ને આપણા FD ડોક્ટર ઘઉં વાલા બાપુ ને જેમ તમારો ચહેરો જોઈ ને કહી દે છે કે તમારે કયો રોગ છે? છે ને વાત માં દમ. તો કાલે જ ક્લિનિક પર જાવ ને જાતે અનુભવ કરો અને કહો સાહેબ છાતી માં ખર ખર અવાજ આવે છે. જો સ્ટેથોસ્કોપ મૂકી ને તપાસે છે? ને એમ કહો કે તમારા લેટર પેડ પર કોઈ શક્તિ ની દવા લખી આપો. જો લખી આપે છે? આ બન્ને વસ્તુ નહી કરે. તો આ નો મતલબ શું? |
|
6 Oct 20 | | 2, 3, 4 ઓ ખોટિયા. 😆. ડોક્ટર નું દાવત સાથે સમાધાન થઈ ગયું તો તારા પીછવાડા માં કિમ આગ લાગી ગઈ હા શક્તિ ના બચ્ચાં. ભૂંડ ભગત. મારા મુજ્જુ. મારા મુસ્સુ. જય વીરુ. બધાના નંબર લાગશે એક એક કરી ને જોતા રહેજો. તારા બાપ માં તાકાત હોય તો FIR કરી બતાવ. નઈ તો બે બાપ નો તું. |
|
7 Oct 21 | | સ્ટેથોસ્કોપ વગર નો ડૉક્ટર. પર જોરદાર વિડીયો બને. મને કઈ તપાસતા આવડતું નથી. માણસ ના શરીર માં હૃદય ક્યાં આવ્યું છે તેજ ખબર નથી તો સ્ટેથોસ્કોપ મુકી ને શું ઘંટો તપાસું? મેં ફેલ થયેલો તે ઈલ્યાસ નાગપુર સિવાય કોઈ ને ખબર નથી તો આ ચૌદસિયા એ મારી પોલ ખોલી નાખી. ને આ ડોક્ટર કાસિમ નું નામ અક્કલ વગર ના વોહરા ઓ ને ક્યાંથી ખબર પડે? આ બધો ખેલ ઈલ્યાસ નાગપુરે જ પડ્યો છે તે નું કારણ કહું, ઈલ્યાસ ની સાલી તે માઝુમ ની મોટી સાસુ છે. એટલે માઝુમ નો હરીફ હું ડોક્ટર ને નીચો પડવા ઇલ્યાસ નાગપુરે બધો રાઝ મુંબઈ ના એના લંગોટિયા ઓ ને કીધો ને તે બધા એ વડોદરા ધક્કો મારી આપ્યો. જો ઈલ્યાસે હું ડોક્ટર ફેલ છું તે વાત તેના પેટ માં જ રાખી હોત તો કોણે ખબર પડવા ની હતી? |
|
8 Oct 21 | |
9 Oct 21 | |
10 Oct 21 | |
11 Oct 21 | |
12 Oct 21 | |
13 Oct 21 | |
14 Oct 21 | |
15 Oct 21 | |
16 Oct 21 | |
17 Oct 21 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
18 Oct 21 | | જાગૃતિ ગ્રુપ - જો તમે સિધ્ધાંત મા માનતા હોવ તો આ મેસેજ ને ગંભીરતા થી લો.આ ને રોકવામાં નહીં આવે તો શાયદ કોઈનો અને ખાસ કરીને બૈરા ના કેરેક્ટર પર આંગળી કરવાના વિડીયો બનશે. કોઈ એ દિલ પર લઈ લીધું અને જાન ચાલી જાશે તો એ ની તમામ જવાબદારી વિડિઓ બનાવનાર અને જાગૃતિ ગ્રુપ ના શિરે રહેશે. બેગુનાહ નુ ખૂન ગણાશે. અલ્લાહ કદી માફ નહીં કરે **એઆઈ દ્વારા બનાવેલા બનાવટી વીડિયોની સખત નિંદા** અમારા આદરણીય ધર્મગુરુ સૈયદના વ મૌલાના ડૉ. અબી સઈદિલ ખૈર હાતિમ ઝકીઉદ્દીન સાહેબ (ટી.યુ.એસ.) અને તેમના પરિવારજનોની બદનામી કરવાના દેખીતા ઇરાદા સાથે એઆઈ દ્વારા બનાવટી વીડિયો તૈયાર કરવાના અને ફેલાવવાના શરમજનક, દુર્ભાવનાપૂર્ણ અને અત્યંત વ્યથિત કરનારા કૃત્યની અમે સખત નિંદા કરીએ છીએ. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખોટી સામગ્રી ઘડવી, કોઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવી અને સમગ્ર ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવી એ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવાં કૃત્યો અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી; તે ટેક્નોલોજીનો દુરુપયોગ છે અને વ્યક્તિગત ગરિમા, પારિવારિક આબરૂ તથા ધાર્મિક લાગણીઓ પર ગંભીર પ્રહાર છે. જે લોકો જવાબદાર છે તેમણે સમજવું જોઈએ કે અસત્ય માત્ર વીડિયોના સ્વરૂપમાં રજૂ કરવાથી સત્ય બની જતું નથી. એઆઈ દ્વારા કરાયેલી હેરફેર કેટલાકને થોડા સમય માટે છેતરી શકે છે, પરંતુ તે સત્યને બદલી શકતી નથી, કે વર્ષોના સમર્પણ અને સેવાથી પ્રાપ્ત થયેલા આદરને ઓછો કરી શકતી નથી. અમે સમુદાયના તમામ સભ્યોને અપીલ કરીએ છીએ કે તેઓ સતર્ક રહે, સમજદારીથી કામ લે અને કોઈ પણ અપ્રમાણિત વીડિયો ફોરવર્ડ કરવાથી કે તેનો પ્રચાર કરવાથી દૂર રહે. દરેક ફોરવર્ડ ખોટી માહિતીના ફેલાવામાં વધારો કરે છે અને નિર્દોષ લોકોને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોઈની ગરિમા પર હુમલો એ મનોરંજન નથી, અને બદનામી એ યોગ્ય ટીકાનું સ્વરૂપ નથી. મતભેદ ક્યારેય ચારિત્ર્યહનનનું બહાનું બનવો જોઈએ નહીં. |
|
19 Oct 21 | | 18 - આ જાગૃતિ ની કોમેન્ટ છે. તમારા આદરણીય દાવત પર વિડિઓ બને છે તો તમને બહુ દુઃખ થાય છે. અમે જાગૃતિ ને આદરણીય દાવત જમાત પર જે ઝુલ્મ અને લૂંટ કરે છે તેના થી બહુ દુઃખ થાય છે. આજે આનો નિકાલ લાવી દઈએ. જો દાવત આ સવાલો ના જવાબ આપશે તો જાગૃતિ એક પણ વિડિઓ નહિ મૂકે. આ છે સવાલો (૧) સૈયદના અલી ની કબર કેમ તૂટી તે વિસ્તાર થી સમજાવો. શું બહાર ની નકલી કબર માંથી સૈયદના અલી એ બાવાસાબ ને પુકાર્યું હતું? (૨) જમાત ના ગરીબો ને ઝકાત કેમ નથી પહોંચતી (૩) હક-કૂન-નફ્સ કઈ કિતાબ મા લખેલું છે? (૪) ફરજીયાત પગલાં લેવા એ કઈ કિતાબ મા લખેલું છે? (૫) હજ, ઉમરા, ઝિયારત મા જાવ તો ફરજીયાત સલામ આપવો પડે છે, એ કઈ કિતાબ મા લખેલું છે? આ સવાલો ના જવાબ લાવો પછી અપને આગળ વાત કરીશું. ત્યાં સુધી જાગૃતિ કોઈ પણ વિડિઓ ને નહિ રોકે. હા, બૈરાઓ ના કોઈ વિડિઓ નહિ allow કરીયે. સિર્ફ મર્દો નાજ વિડિઓ. |
|
20 Oct 21 | | 19 બેગૈરત લોકો. કોઈ મતલબ નથી તમને સમજાવી ને. તમારો મકસદ દાવત ને સુધારી ને જમાત માં બદલાવ લાવાનો હોય તો એના માટે લખાણ પૂરતું છે. વિડિઓ વધારે પડતું થઈ રયુ છે. કઈ નઈ. હમણાં નઈ ને થોડા સમય પછી હાથ માં આવશો જ ને. તિવારે શું હાલત થશે જાણી લેજો. અલ્લાહ હાફિઝ. (એક રેગ્યુલર કોમેન્ટ કરનાર જાગૃતિ ના સાથી ) |
|
21 Oct 21 | | 20 - આ જાગૃતિ ની કોમેન્ટ છે. જાગૃતિ કોઈ વિડિઓ બનાવતી નથી. પણ સાથે સાથે ઇન્સાફ ને સામે રાખીને વિડિઓ ને રોકીશું પણ નહિ. જો જાગૃતિ દાવત ના ઝુલ્મ અને લૂંટ ને રોકી શક્તિ નથી તો જાગૃતિ ને કોઈ હક નથી કે આ દાવત ના ઝુલ્મ અને લૂંટ થી દુઃખી, પરેશાન, તકલીફ મા પડેલા લોકો એનો અવાજ ઉઠાવે તેને બંધ કરીયે. |
|
22 Oct 21 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મારી પબ્લિસિટી". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. એક મોમિન આખો દિવસ મહેનત કરે, ઘર ચલાવે, બાળકોને ભણાવે અને જરૂરતમંદની ખિદમત પણ કરે. પણ જ્યારે વાહવાહીનો વખત આવે, ત્યારે નામ મારું બોલે! વાહ ભાઈ, મહેનત આપની, ક્રેડિટ મારું — આનાથી સસ્તો સોદો બીજો કયો હોય? મોમિનો, આપના ઘરમાં બાળકોને અખ્લાક શીખવનાર આપ, એમના માટે રાત-દિવસ મહેનત કરનાર આપ, પણ આપની પોતાની ખિદમતની કદર કરતાં મારી પ્રશંસા કરવી વધારે જરૂરી લાગે છે! દીનની ખિદમત માટે દરેક વખતે મંચ, મજલિસ કે મોટા નામની જરૂર નથી. ક્યારેક કોઈના હકની અદાયગી અને ઘરમાં આપેલો સારો અખ્લાક પણ મોટી ખિદમત હોય છે. પણ આપને તો કામ કરતાં નામ સાથે જોડાવાનો શોખ વધારે છે. કામનું સવાબ અલ્લાહ પાસે માગજો, મોમિનો — દરેક કામ પર મારું લેબલ લગાવશો તો દીન નહીં, ફક્ત મારી પબ્લિસિટી વધશે! |
|
23 Oct 21 | |
24 Oct 21 | |
25 Oct 21 | | ઓડિયો વિડિઓ થી દાવત અને એના મળતિયા ની ઉધ હરામ થઇ ગઈ છે. જેવી જાગૃતિ એ દવા બદલી કે અસર ચાલુ થઇ ગઈ આ જ દવા ચાલુ રાખો. જયાં સુધી રોગ જડમૂળથી નાબૂદ ના થાય ત્યાં સુધી. |
|
26 Oct 21 | | 25 - બિલકુલ સાચું. જેવી રીતે X (પહેલે Twitter) મા retweet છે તેવી જ રીતે અહીંયા પણ અપને વિડિઓ ને retweet કરીયે. નવા વિડિઓ ક્યાં થી લાવીશું? જાગૃતિ ની પોલિસી છે કે same કોમેન્ટ બીજી વાર ના મુકાય, તો થોડું change કરીને તો મુકાય ને? હું try કરું છું બીજી કોમેન્ટ મા. |
|
27 Oct 21 | |
28 Oct 21 | | વકફ બોર્ડ માં ચાલી રહેલા કેસ માં ટ્રસ્ટી ઓ ને મોટો ઝટકો.. |
|
29 Oct 21 | | 28 Yes 460 watt no jhatko. |
|
30 Oct 21 | |
31 Oct 21 | |
32 Oct 21 | | ૩૧ મી કમેન્ટ ઓ કાન માં પૂમડાં ખોસી ને બેસેલા દાવત વાલા ઓ અને દાવત ના મોટા મોટા ચમચા ઓ આ તો હદ થઈ ગઈ. આ વિડિઓ બંધ કરાવો.. ઓ નિકમમા ઓ મોટા મોટા પેટ વાલા ઓ ખાઈ ખાઈ ને જાડા પાડા થઈ ગયેલા મહેફિલ મિસીલ વાલા ઓ તમારું ઝમીર સૂઈ ગયું છે કે મરી ગયું છે? કેમ કઈ કરતા નથી. બીજી કોમ માં તુફાન આવેલા છે આ વિડિઓ થી. નફ્ફટાઈ ની ભી કોઈ લિમિટ હોય. માઝુમ ઝૂમખું ને FD ફેલ ડોક્ટર ને ડોબો મુજો ક્યાં લપાઈ ગયા છે. અબે ડોબા ઓ FIR કરવા ભારી માં ભારી વકીલ રોકો ને વિડિઓ બંધ કરાવો. જમાત ની તો આબરૂ ની હાલત ચિંથરે હાલ થઈ ગઈ છે. |
|
33 Oct 21 | | ૩૨ - જો પાછી દાવત ના ચમચાઓ ની કુદા કુદી ચાલુ થઇ ગઈ. આ ફેક વિડિઓ છે, બરાબર. તો કાલીયા ને કહો કે સાચો વિડિઓ બનાવ અને જમાત ને સમજાવ કે સૈયદના અલી ની કબર પાછી બને એના માટે તું કઈ કરતો કેમ નથી? હવે તખ્તો બદલાઈ ગયો છે. કાલીયા તું વિડિઓ બનાવ નહીતો અમે બનાવીશું. |
|
34 Oct 21 | | વકફ બોર્ડ માં આજે જે થયું તેમાં તો દાવત તો ઓહો હો જાણે કે આખો કેસ જીતી ગઈ. તમારા ખાસ એવા ની ઓળખાણ નો આ કમાલ છે. પણ હવે ટ્રસ્ટીઓ ભી ચોકનના થઈ જાશે ને કોઈ ચાલાકી ચાલવા નહીં દે યાદ રાખજો. |
|
35 Oct 21 | | 31 O ttari ! Aato apni jamat ne khoti kahe 6. Bahu khatarnak parinaam aave aanu to. Hamna sudhi ni sauthi danger video clip. Hoy na hoy fari gayela trusti o nu j aa kaam 6. Hawe to dekhay tya saala o ne dhoi nakho. Chalo halkato ne ghar ma thi khechi khechi ne maaro. Aa naa chalavi levay. |
|
36 Oct 22 | |
37 Oct 22 | |
38 Oct 22 | |
39 Oct 22 | |
40 Oct 22 | |
41 Oct 22 | |
42 Oct 22 | |
43 Oct 22 | |
44 Oct 22 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
45 Oct 22 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. વિડિઓ નો બબાલ વધી ગયો છે. પણ જાગૃતિ પહેલે બી કઈ ચુકી છે કે AI થી બનાવેલા વિડિઓ ને અમે રોકીયે નહિ અને દાવત ચાહે તો પોતાના વિડિઓ મૂકીને જવાબ આપી શકે. અમને ખબર નથી કે દાવત જવાબ આપશે કે નહિ. પણ જો આપે તો ઘણા વિડિઓ થઇ જાશે અને કોઈને ખબર નહિ પડે કીતલા અને કયા વિડિઓ છે. એટલે અમે એક વિડિઓ નું પેજ બનાવેલું છે જેમાં વિડિઓ ની ડીટેલ મૂકી છે અને વિડિઓ નો નંબર બી આપેલો છે જેથી કરીને કોમેન્ટ મા એનો ઝિક્ર કરવો હોય તો કરાય. આ લિંક ક્લીક કરીને વિડિઓ ની માહિતી જુઓ |
|
46 Oct 22 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મારી ઇતાઅત". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. મોમિનો, આપ મારી પાછળ એવી રીતે દોડો છો જાણે જન્નતની ચાવી મારી ખિસ્સામાં હોય! પણ એક વાત યાદ રાખજો — હું પોતે પણ કયામતના દિવસે અલ્લાહની અદાલતમાં ઊભો થવાનો છું; મારી જન્નતની ગેરંટી મારી પાસે નથી, તો આપને કઈ દુકાનની ગેરંટી આપું? જન્નત કોઈની જાગીર નથી, ને કોઈના હોદ્દાની વારસાઈ પણ નથી. આખરી હિસાબ અલ્લાહના હાથમાં છે. ઇલ્મ, અમલ, અખ્લાક અને અલ્લાહની રહમતની આશા રાખવાની છે — ફક્ત કોઈ ઇન્સાનની નજીક હોવાનો ઘમંડ નહીં. પણ આપનો ભરોસો પણ કમાલનો છે! પોતાના અમલનો હિસાબ અલ્લાહને આપવાનો છે, છતાં ફિકર મારી ખુશી રાખવાની કરો છો. જાણે કયામતના દિવસે અલ્લાહ નહીં, હું જ આપની ફાઇલ ખોલવાનો હોઉં! મોમિનો, મારી ઇતાઅતને જન્નતનો ટિકિટ સમજીને બેસી ન રહેજો. કયામતના દિવસે મારી ઓળખાણ નહીં, આપના અમલનો હિસાબ અને અલ્લાહનો ફૈસલો કામ આવશે. તો પછી જન્નતની ફિકર કરતાં મારી ખુશીની ફિકર શા માટે વધારે કરો છો? |
|
47 Oct 22 | |
48 Oct 22 | |
49 Oct 22 | | Jagruti na video page par je AI-2 video chhe, te bhale AI thi banavelo hoy pan muddo sahi chhe. Bawasab tuteli kabar ne banavva ni koi koshish shu kam nathi karta? Aa bahu moto saval chhe je har ek mumin na dil ma chhe. |
|
50 Oct 22 | | Jagruti na video page par je AI-2 video chhe, te bhale AI thi banavelo hoy pan muddo sahi chhe. Bawasab tuteli kabar ne banavva ni koi koshish shu kam nathi karta? Aa bahu moto saval chhe je har ek mumin na dil ma chhe. Aa post darek momino varamvaar post kare. |
|
51 Oct 22 | | ૪૯/૫૦ જો દાવત સૈયદના અલી આ કુ ની કબર માટે કોઈ પ્રયત્ન કરે છે તો પબ્લીક માં મૂકતા કેમ નથી. ને આમ જોવા જાવ તો ટ્રસ્ટ હડપી લેવા કરતા સૈયદના અલી આ કુ ની કબર નું કામ સૌથી વધારે મહત્વ નું છે તો તેના પર કામ કરો ને ટ્રસ્ટ એ તો આપણે પાસે જ છે તે ને લેવા કરતા કબર પાછી લેવા માટે કોશિશ કરો ને.કેમ નથી કરતા? |
|
52 Oct 22 | | કોઈ એક તબક્કે. કોઈ એક છેવાડે. કોઈ એક સ્તર પર જાગૃતિ ની ટિપ્પણી નો પ્રભાવ તો પાડેજ છે. બોલો. તાજા માં તાજો કીવો પ્રભાવ જોવાયો છે.? કોમેન્ટ માં લીખજો |
|
53 Oct 22 | | 52 તાઝા સમાચાર જાગૃતિ ના AI Generated વિડિઓ સી દાવત માં ભૂકંપ નો મોહોલ. ચારે બાજુ દોડા દોડી. છેક દિલ્હી સુધી લાગવગ સાયબર ક્રાઇમ માં. તપાસ નો થનગનાટ ચાલુ. ખાનગી રાહ પર તપાસ. બઉ મોહટો ચિંતા નો વિષય. જલ્દી પકડ માં આવશે ગુનેગાર. બચી ને રહેવા વિનંતી. દિવાળી ની સીઝન પોલીસ ને કોર્ટ ના ચક્કર માં કાપવાની તૈયારી રાખજો મારા કલેજા ઓ. નિવારા ફૂંકણીયા ઓ, બેકાર ઉદ્યોગપતિ ઓ, ઓટલા છાપ માસ્ટર માઈન્ડઓ, બાપ ના પૈસે લહેર કરનારા ઓ, ચોપડા ને ડેકોરેશન વાલા ઓ, રસાયણ ના માસ્ટરો, ને નોકરી વાલા તો ખાસ. બધા 2 જોડી ચપ્પલ લઈ રાખજો, પોલીસ ને કોર્ટ ના ચક્કર માં જોઈશે. |
|
54 Oct 22 | | 52, અડધો ટકો પણ અસર નથી. કોઈ જાણતું બી નથી. |
|
55 Oct 22 | | 53 ઓ ઘેટાં તારી નગા માં દમ હોય તો તું નામ સાથે લખ અને બીજી વાત અલ્હામદોલીલ્લાહ હમે તારે અને દાવત જેવા પૈસા ના ભૂખા નથી ૨ જોડી ચંપલ ની ક્યાં વાત કરે છે ૫૦ જોડી પણ લેવા પડે તો અમે તૈયાર છે જેને જે તોડવું હોય એ તોડી લે અત્યાર સુધી જાગૃતિ કોણ ચલાવે છે એ તો શોધી નથી શક્યા અને એ આઈ વિડિઓ વાળા ને શોધ સે 😆 કાલીયા અને લંગડા ને સીધા કરવા માટે તો એક અબ્દુલભાઇ કાફી છે અલ્લાહ અબ્દુલભાઈ ને નેક કામમાં બરકત આપે અને ઝાલિમો ને નેસતો નાબૂદ કરે |
|
56 Oct 22 | | કોમેન્ટ ૫૩ તું એક બાપ ની ઔલાદ હોય તો જે કહ્યું એ કરી બતાવજે નહીં તો પોતાની જાત ને હીજડો માનજે. |
|
57 Oct 22 | | આ ખૂબ નાજુક સમય છે કોમ માટે એક ગલત કદમ કોમ ના ટુકડા થઈ જશે. એ નક્કી છે. કારણ કે દાવત ની સરેઆમ આટલી બેઈજજતી થાય છે તો પણ બાયલાઓ ની માફક ચૂપ છે. દાવત એવા વહેમ મા છે કે જાગૃતિ વાલા થાકી જાશે પછી બંધ થઈ જાશે આ પહેલા પણ ધણી મૂહીમ ચાલી પણ જાગૃતિ જેટલો સમય ના ટકી શકી. બે વરસથી જાગૃતિ ચાલે છે પણ હજુ સુધી એના સોસૅ ની જ ખબર નથી. કે કોણ ઓપરેટ કરે છે કોણ કોણ મેમ્બર છે. દાવત ને સમજદારી થી પોતાની વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરી આનો નિકાલ લાવવો જોઈએ. |
|
60 Oct 22 | | 58 number ni coment mari che misunderstanding thai che plz delete kari dejo |
|
61 Oct 22 | | બધા તમાસો જુવે છે વિરોધી કરતા દાવત ના મોહીબબો કોમેન્ટ બોક્સ નો મઝા લેછે કોઈ ને કઈ પડી નથી દાવત ની મહેફિલ ના લોકો સૌથી વધારે ચર્ચા કરે છે કોમેન્ટ બોક્સ નો ૨ - ૩ ને છોડી ને આખી મહેફિલ હું ખુદ પણ આવી ગયો એક ભાઈ તો એમ કહે છે અપને સુ બીમાર પરે કે ઓપેરશન થાય અપને બીમાર પડીયે છે તો એ થોડી આપણા નામ ના સદકા કરેચ કે આપડે કરિયે |
|
62 Oct 22 | | 59 number ni coment misunderstood thai che |
|
63 Oct 22 | | In short kom tukde tukde. Aa jao Doctor. Loha garam hai maar do hathoda. |
|
64 Oct 22 | | Breaking news no baap na baap bhi nahi daado. Proof ready 6. AI generated vedeo Doctor na kaheva thi Doctor no sadhu bhai je america ma 6 kasim bhaisab no son upload kare 6. Proof bhi 6. Dawat ne aapishu. Joyo Doctor dhoke baaj. Koi bi hisabe dai banvu 6 doctor ne etle aa badhu karave 6. |
|
65 Oct 22 | | ૬૪ દાવત ને આપવા કરતાં સાયબર ક્રાઇમ માં આપી દો. ડોક્ટર ને ઝલાવી દો. બહુ તણી વધી ગઈ છે. સાયબર ક્રાઇમ વાલા પેલા ને અમેરિકા થી ભી પકડી લાવશે . કાસિમ ભાઈસાબ દોડો દોડો. |
|
66 Oct 22 | | 64 Yes correct news. Proof joya. Correct |
|
67 Oct 22 | | 55, 56 અબે ઓ ઘોંચું. તને જમાત ની ભલાઈ ની આટલી જ ફીકર છે તો જા જઈ ને કર પોલીસ ફરિયાદ. આ શું બાયલી બૂ ની જીમ ખોટી બૂમો પાડા કરેચ. તારી નાગા માં દમ હોય તો સામી આવી ને કર.ફરિયાદ. કિમ નાગા ફ્તેચ તારી? |
|
68 Oct 22 | | ૬૭ ઘોચુ કોણ છે એ તુંએ સાબિત કરી દિંદુ પોલીસ ફરિયાદ હમારે ક્યાં કરવી છે એ તો તારા લંગડા અને કાલીયા અને તારે જેવા ચમચા o ને કરવી છે હમે ક્યાં કૈએ છે. હમારે તો ખાલી અમુક સવાલો નો જવાબ જોઇએ છે જવાબ આપી દે અને જો જવાબ સાચા હશે haq પર હશે તો અમે મીસાક લેવા પણ તૈયાર છે હમારે તો કાલીયા અને લગડા નગા દમ છે કે નઇ એ જોવુચ જાગૃતિ સામે ફરિયાદ કિદી સુ તોડી લીધું |
|
69 Oct 22 | | બીજું બધું જે હોય તે પણ બીજી કોમો માં વિડીયો ના બહુ ખરાબ પ્રત્યાઘાત પડ્યા છે. હવે જમાત ને બેસી ના રહેવું જોઈએ પણ રેલી નિકાલી ને પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ. દાવતે આનું એલાન કરવું જોઈએ. કાલે બપોરે જ રેલી નિકાલવી જોઈએ. આ મેસેજ વાયરલ કરવા વિનંતી. |
|
70 Oct 22 | | ૬૯ જમાત ને રેલી નીકાલવી જોઈએ 😀😀😀જમાત ને તો કાલીયા અને લંગડા નો રેલો નીકાળવોચ રેલો... જમાત ને કઈ પડેલી નથી જમાત તો તમાશો જોઇચ આ પેલ્લાં દાઈ હશે જેનો આટલો વિરોધ થયો અને એપણ પોતાનીજ જમાત ના લોકો એ વિરોધ દર્શાવાયો મોટી જમાત અને બીજી કોમ માં તો આબરૂ ના ધજાગરા ઉડી ગયા છે કાલીયા ના લગડા ને તો કહેછે આવો કેવો માજુમ લાનતી |
|
71 Oct 22 | | 70 બંધ મગજ, કોઇ બાપ ને પડી નથી. અમુક નિવરા સિવાય કોઈ જોતું નથી બીજી જમાત નું તો બઉ દૂર કેવાય. બધા ઘાસ નથી ખાતા બધા ને ખબર પડે છે કે AI વાલા વિડિઓ છે. ઊલટી સહાનુભૂતિ મિલેચ ખોટિયા ઓ. મેહફીલ નું નામ લઈ ને બી જાગૃતિ ના ઝૂમખાં ઓ જ મેસેજ કરે છે. તમે તમારે બનાવો 2 બનાવતા હોવ તો 20 બનાવો ને બઉ ખુશી મિલતી હોય તો કપડાં કાડી ને નાચો. ખુશ રહો મુનાફિકીન ખુશ રહો. |
|
72 Oct 23 | | 71 Lage raho Artificial Intelligence bhai. Banavo roj roj video aur karo share dil khol ke. Jab kisi ko koi fark nahi padta to uthavo apun log apne group me aanand. |
|
73 Oct 23 | | ૭૧ ૨ દિવસ માં આ વીડિયો જો ન્યૂઝ પેપર માં હાઈ લાઇટ ના થાય તો કહેજો. |
|
74 Oct 23 | |
75 Oct 23 | | 72, 74 - ભાઈ, રોજ વીડિયો નહિ. એક દિવસ છોડીને. નહીતો લોગો ઉબાઈ જશે. કાલે સાંજે/રાતે. |
|
76 Oct 23 | |
77 Oct 23 | |
78 Oct 23 | |
79 Oct 23 | |
80 Oct 23 | |
81 Oct 23 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
82 Oct 23 | | મેં કાલીયો, લંગડો, અને મુજજુ ના AI થી વિડીયો બનાવી શકૂચ. પણ વિડીયો મા શું બોલવું એની બઉ આઈડિયા નથી. કોઈ મને લખીને આપશે શું બોલવું અને કોણ બોલેચ? |
|
83 Oct 23 | | 69 - rally wala bhai aap aage badho hum tumhare sath hai. pan pehla vaajebaat adaa kari dejo ha mara bhai |
|
84 Oct 23 | | Aapno email aapo Me aapne moklis |
|
86 Oct 23 | | મારી ઇમેઇલ આ છે. આને પર લખીને મોકલો, અપને વિડીયો બનાવીયે. i.am.alavi@hotmail.com |
|
87 Oct 23 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મારી ઇતાઅત". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. મારે આપને અલ્લાહની રહમતની આશા આપવી જોઈએ, પણ આપને મારા ખૌફમાં રાખશો તો મારી વાત વધારે ચાલશે! આપને દર વખતે એ જ ફિકર રહે કે બાવાજી નારાજ તો નહીં થાય; પોતાના અમલની ફિકર પછી કરજો! મોમિનો, અલ્લાહની રહમતથી ઉમ્મીદ રાખવી ઇમાનનો હિસ્સો છે. પણ કોઈ ઇન્સાનની નારાજગીને અલ્લાહના ફૈસલા જેવી સમજી લેવી — આ કઈ સમજણ છે? આપની આ હાલત જોઈને મને પણ સહૂલિયત છે. મારે દરેક વાતની દલીલ આપવાની જરૂર નહીં; આપના દિલમાં ખૌફ બેસી ગયો હોય તો મારી ખામોશી પણ આપને ફરમાન લાગશે! દીન આપને અલ્લાહની બંદગી શીખવે છે, કોઈ માનસની ગુલામી નહીં. આ ફરક સમજાઈ જાય તો કદાચ મારી તાકત કરતાં આપનો ઇલ્મ વધારે મજબૂત થઈ જાય! |
|
88 Oct 23 | |
89 Oct 23 | |
90 Oct 23 | | 27 & 31 સુબ્હાનઅલ્લાહ ભાઈ સુ વિડિઓ બનાવો છે મોટી જમાતવાળા તો ખુશ ખુશ હશે જેને વિડિઓ નથી જોયો એ ૨૭ અને ૩૧ નંબર ની કોમેન્ટ ચેક કરે અને વિડિઓ ડાઉનલોડ કરી ને સગલા મોમીન મોકલે |
|
91 Oct 23 | |
92 Oct 23 | | Bhai me aapne content moklu che. aa email par : i.am.alavi@hotmail.com please check spam if it is not in inbox |
|
93 Oct 23 | | ૯૧ મુજા નો વિડિઓ બહુ ફિરેચ માર્કેટ માં. સોલિડ બનાવ્યો છે. એમાં જે બોલે છે તે સાલું સાચું છે. કે મૂર્ખ હોય તેજ તેના ડેડી ને આવી advice આપે. હવે સોચો કે જો વકફ બોર્ડ માં કેસ હારી ગયા તો કઈ type ના વિડીયો બનશે અને પેપર માં તો મોટા મોટા અક્ષર થી હેડિંગ આવશે ત્યારે તો મોહિબો ભી નહીં કહી શકે કે કોઈ જોતું નથી. સંદેશ ની ૨ લાખ કોપી ને ગુજરાત સમાચાર ની ભી એટલી જ ભાસ્કર ની ઓછી પણ તો ભી નહી નહી તો ૧ લાખ. Social media whatsapp instagram facebook આ extra. શું હાલત થશે. આપણે બધા નું માથું શરમ સી ઝૂકી જાશે. દાવત હજી ભી ઊંઘે છે. નવાઈ લાગે છે. પોતાની નહી તો કોમ ની ઈજ્જત ની તો ફિકર કરો. |
|
94 Oct 23 | | મુજા નો વિડિઓ બહુ ફિરેચ માર્કેટ માં. સોલિડ બનાવ્યો છે. એમાં જે બોલે છે તે સાલું સાચું છે. કે મૂર્ખ હોય તેજ તેના ડેડી ને આવી advice આપે. હવે સોચો કે જો વકફ બોર્ડ માં કેસ હારી ગયા તો કઈ type ના વિડીયો બનશે અને પેપર માં તો મોટા મોટા અક્ષર થી હેડિંગ આવશે ત્યારે તો મોહિબો ભી નહીં કહી શકે કે કોઈ જોતું નથી. સંદેશ ની ૨ લાખ કોપી ને ગુજરાત સમાચાર ની ભી એટલી જ ભાસ્કર ની ઓછી પણ તો ભી નહી નહી તો ૧ લાખ. Social media whatsapp instagram facebook આ extra. શું હાલત થશે. આપણે બધા નું માથું શરમ સી ઝૂકી જાશે. દાવત હજી ભી ઊંઘે છે. નવાઈ લાગે છે. પોતાની નહી તો કોમ ની ઈજ્જત ની તો ફિકર કરો. મુજો પેલા મુંબઈ ના વકીલ ના રવાડે ચડી ને તું એ આ સુ કરી નાખું લાલા. બચ્ચા કોઈ તરકીબ નિકાલ ની મારા કલેજા ને આમાં થી બહાર નિકલી જા મારા લાલ. દિકરા આ બેથી રહેવા નો ટાઇમ નથી બકા. પાછો કહું છું , એક જ જણ આ કુવા માંથી બહાર નીકાલી શકે છે તે છે વકીલ Dholkawala હુરેન તે દેંડુવાલા ભી કહેવાય છે . મારા કેસ જીતી આપ્યા છે. આ બેન સિવાય તુને કોઈ નહીં બચાવી શકે. |
|
95 Oct 23 | | Momino mujo naano 6. Nabalig 6.Ene shu samaj pade pan maula ne to jamano joi nakhyo 6 to temni buddhi na chali ke aa rasi pakdi kuva ma utariye to 6 pan jo fakra bakra e rasi kapi nakhi to kon kuva ma si nikalshe? Mujo to nano 6 nasamaj 6 ne ene to kidhu ke daddy aa kuva ma 50 karod 6 me rasi laavoch mumbai si( Mumbai na vakil) chalo jhamplavo dol lai ne kuva ma bija 6-7 MAJURO ne bhi sathe lai ne kem ke dol ma 50 karod bharva MAJURO bhi joishe ne. Mola to utari gaya Majuro sathe hawe BAKRO rasi chaavi gayo , mola ne MAJURO Kuva ma 6 chiso paade 6 nikalo nikalo Mohibo kuva ma jhanki jhanki ne khush thai chalya jaay 6 em kahi ne ke barabar thayu. KABRASTAN ma birthday party na 1500 no maar maro hawe raho kuva ma. Dholka bhi dholak wagade 6 pan dholak wagadva thi shu vale kuva ma thi bahar thoda niklaay. |
|
96 Oct 24 | | ફકરો બકરો રસી ચાવી ગયો. જાનવર છે બકરો તો એને અક્કલ થોડી હોય કે રસી ના ચવાય. રસી ગઈ મૌલા છે કુવા માં હવે રસી વગર કેમ ઉપર આવશે. ૫૦ કરોડ લેવા કુવા માં ડોલ લઈ રસી પકડી ઉતરી તો ગયા પણ બકરો રસી ચાવી ગયો. રહો કૂવા માં બીજું શું. પણ સાલ્લો મુજો કુવા માં નથી ઉતારો. પણ એના થી હવે શું થાય. નાનો છોકરો ચડ્ડીકપૂર છે મુજો એની અક્કલ કિટલી bhe l sod. Mutiyo છે. |
|
97 Oct 24 | | 95 96 બઉ સરસ લખૂંચ. કાલે આ લખાણ નો એક વિડીયો મેં બનાવીશ. ડૉક્ટર સાહેબ પાસે થી બોલાવીશ. મજા આવશે. આજે બઉ મોડું થઇ ગાયુંચ ઈટલે સુઈ જાવચ. |
|
98 Oct 24 | |
99 Oct 24 | |
100 Oct 24 | |
101 Oct 24 | |
102 Oct 24 | |
103 Oct 24 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
104 Oct 24 | | આજે શક્તિ ભાઈ સાહેબ ના છોકરા ની અને દાવત ના એક થોડા દૂર ના જમાઈ ની ધરપકડ થશે. ચેતી જાજો. |
|
105 Oct 24 | | KK ni 2-3 diwas ma dharpakad thashe. paakaa news. |
|
106 Oct 24 | | ડોક્ટરસાહેબ ના ઓડિયો માટે ૨-૩ દિવસ માં kk ની ધરપકડ નક્કી છે. મુંબઈ ની પોલીસ થી કોઇ રીપોર્ટ આવેલા છે. કેકે નો ફોન કોઈ એ હેક કરાવ્યો છે તેમાંથી બધું બહુ નિકળેલુ છે. |
|
107 Oct 24 | |
108 Oct 24 | |
109 Oct 24 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મજલિસમાં હાજરી". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. મજલિસમાં હાજરી આપી, સલામ કરી, રસમ નિભાવી અને ઘરે પાછા! હવે આખો દિવસ કોઈનો હક માર્યો હોય તો એનો હિસાબ કોણ લેશે? મારી મજલિસની હાજરીથી આપનું રજિસ્ટર ભરાય, પણ અલ્લાહની અદાલતમાં આપનો અમલ પણ તો જોવાશે! મોમિનો, દીન ફક્ત હાજરીની નોંધ નથી. દીન તો આપના વેપારમાં અમાનત, ઘરમાં અખ્લાક અને કમજોર સાથે અદલમાં દેખાવો જોઈએ. મને તો સહેલું છે — આપની હાજરી ગણું, આપની ફિતરત નહીં! પણ યાદ રાખજો, મજલિસમાં આપનું નામ બોલાય કે ન બોલાય, અલ્લાહથી આપનો અમલ છુપાયેલો નથી. હવે નક્કી આપ કરો: આપને ફક્ત હાજરીનું સર્ટિફિકેટ જોઈએ છે કે એવો કિરદાર પણ બનાવવો છે, જેનો હિસાબ આપ ખુદ અલ્લાહને આપી શકો? |
|
110 Oct 24 | |
111 Oct 24 | |
112 Oct 24 | | हो भावा, डॉक्टरांच्या ऑडिओ क्लिपच्या बाबतीत तर केके (KK) नक्कीच फसला आहे. |
|
113 Oct 24 | | एका-दोन दिवसांत मुंबई पोलीस केके (KK) ला अटक करतील. |
|
114 Oct 24 | | ૧૧૨/૧૧૩ આ તો મુંબઈ શું કમેન્ટ આવી છે એમ લાગે છે. શું કેચ આમાં? |
|
115 Oct 24 | | 114 KK ni 6. Police no koi locho 6. Pochi valshe KK. Paisa khadaavi deshe. |
|
116 Oct 24 | | Aa lutiyo napunsak dubai thi petiwalo chalave che aa jagruti ni dukaan. Moh enu shaitaan jivu che. India Aavse etle amaru group eno dolo j kapi nakhse. Barabar j kidhu maula e ena sathe. Hame maula sathe che 100% |
|
117 Oct 24 | | કોમેન્ટ ૧૧૨ અને ૧૧૩ નું ગુજરાતી ટ્રાન્સલેટ 112 હા ભાઈ, ડોક્ટરોની ઓડિયો ક્લિપ્સના મામલે KK ચોક્કસપણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. 113 મુંબઈ પોલીસ એક-બે દિવસમાં KKની ધરપકડ કરશે |
|
118 Oct 24 | | ૧૧૬ ઓ ઘેટાં ઝાહીલ સુ હવા માં તિર છોડા કરોચ પેલા કોચ કે એ આઈ વિડિઓ ફલાણા ફલાણા લોકો બનાવેચ હવે કેચ જાગૃતિ પેટીવાળાભાઈ ચલાવેચ ઇન્ડિયા આવશે તો મારશો પોલીસે કૅસ કારસો ચંપલ ઘસાઈ જશે સુ સેખચિલ્લી ના સપના જોયા કરોચ તમારા કાલીયા બાપ માં દમ હોયે તો કરો પોલીસે કેસ કો કાલીયા ને જે હરામ ની દોલત ભેગી કિડીચ એ hum ને શોધવા માં ખર્ચ કરે |
|
119 Oct 24 | | ૧૧૬ Lo સ ડી ના sister ૧૪ તારી આખી ટોળકી ના નંદ ને કપૂરીયા કાપી ને તારી દુકાન માં લટકાવી દઈશું. તું પોલીસ ની ફિકર કર. સાલા હરામ ખોર. ડુપ્લીકેત્યા. |
|
120 Oct 24 | | ૧૧૬ ઓ હીજડા , sister ૧૪, los ડીના તારા ને તારા ગ્રુપ ના આંદવા સાથે l and કાપી ને તારી દુકાન માં લટકાવી દઈશું. Bh o સ ડીના. કેમ હવે તારી ગા nd માં મરચા લાગા. |
|
121 Oct 24 | | આ જાગૃતિ ની કોમેન્ટ છે. આ શબ્દો ને તોડીને ગાલો લખાય છે તે બંધ કરો. હવે થી આવી કોમેન્ટ એપ્રુવ નહિ કરીયે. |
|
122 Oct 24 | | 116 Aapi de TRUST tara mola ne. |
|
123 Oct 24 | | 116 Ame 116 wala ne sathe 6 ne kahiye 6 ke Trust aka maula ne aapi devu joie. Momino badha signature karavo ne wakf board ma aapo ke hamne trust aka maula ne j aapvu 6. |
|
124 Oct 24 | | ૧૨૩ લે લટકેચ ટ્રસ્ટ નીચે તોડી લે ને આપી દે પીલા કાલીયા અને લંગડા કુતરા ને સપના જોવ ટ્રસ્ટ ના |
|
125 Oct 24 | | ૧૨૪ ૧૧૬ વાલા ભાઈ કહે છે એટલે ટ્રસ્ટ દાવત માં ગયું જ સમજો. |
|
126 Oct 24 | | હમણાં હમણાં ટ્રસ્ટ ની હાલત એવી છે કે ૭-૮ ગધેડા અને એક જે ટ્રસ્ટ માં નથી તે પોણા બે ડાહ્યો કુંભાર. આ કુંભાર દાવત માં ભી પગ રાખે છે ને ગધેડા ઓ ને ભી હલ હલ કહી ભગાવે છે. કુંભાર તું કરવા શું માંગે છે. તું ડોક્ટર ને ભી દુચો બનાવે છે. ને ડોક્ટર જે યો ટીં ચૂ છે તે તુને બધુ કહી દે છે ને તું સડીના લોકો ને કહી દે છે. |
|
127 Oct 24 | | પાકી બાતમી મળી છે. આ વરસે શાદી ની સિઝન મા ૭ થી ૮ નિકાહ ભાઈ સાહેબ ઈબ્રાહિમ ભાઈ ના હાથે થશે. જસ્ટ વેઈટ એન્ડ વોચ. |
|
128 Oct 24 | |
129 Oct 24 | |
130 Oct 24 | | શેર બજાર ના રવાડે ચડી ગયો મારો મુજો. ને એક ના ડબલ નહી પણ ૧ ના લાખ કરવા ના ફિરાક માં હતો ને એક રાત્રે દોડતો દોડતો મારે પાસે આવ્યો ને કહ્યું બાવાજી આપણે ૧ અબજ પતિ બની ગયા સમજો. એટલે મારી તો કઈ સમજ માં ના આવું મેં કીધું દિકરા કંઇ સમજાવ મને તો કીધું બાવાજી બેસો. મેં બેસી ગયો. પછી કીધું બાવાજી આ હક્કુન નફસ આ પગલા ના પૈસા નિકા માં રકમ ની કચ કચ આ બધું ખલ્લાસ. મેં કીધું દિકરા આ બધું નહીં લઈએ તો બંગલો ગાડી ફ્લેતો કાં સી આવશે તો કીધું બાવાજી એક સાથે ૧૦૦ કરોડ નું જ કરી નાખીશું. જો અપને એક બોગસ ટ્રસ્ટ બનાવીએ અને બધા અક્કલ ના બુથા ઓ ને ટ્રસ્ટી બનાવી દઈએ ને મેં ૨ હજામ જેવા વકીલ ની સલાહ લીધી છે તે હજામો ભી સાથ આપશે. એક વાર ટ્રસ્ટ આવી જાય હાથ માં પછી બધી મિલકતો વેચી ને ૧૦૦ કરોડ ના માલિક બની જઈશું . મેં લાલચ માં આવી ગયો ને તરત હા કહી દીધું. ટ્રસ્ટ બની ગયું મેં સપના ની દુનિયા માં દેશ વિદેશ માં ફરવા લાગ્યો. પછી અચાનક KK નામના ગેંડામલ ની એન્ટ્રી થઈ બધા નાના નાના જાનવરો (ટ્રસ્ટી) ઓ ને ભડકાવા કે જો જો ટ્રસ્ટ દાવત ના લઈ જાય હજી ભી મારા દિલ માં મારા છોકરા ના ટોપી વાલા ભાઈસાહેબ સાથે પઢાવી આપ્યા તેના બદલા ની આગ ભડકી રહી છે. નાના નાના કૂતરા ઓ માની ગયા ને એક જંગલી કૂતરા એ મારા પર મારા પર પોલીસ કેસ ઠોકી દીધો. ને વકફ માં ભી સુરંગ નો પિલ્લો ઘલ્લી ગાય વકીલયો લડવા આવા. હવે મેં કેસ હારી જવાનો. મારી આબરૂ ના ધજાગરા થઈ જાશે.મારા ડોબા તીસરો મજલો ખાલી મુજો મને ફસાવી ગયો. પાછો હવે ૧૦૦ ૧૦૦ ના સલામ લેવા નો વારો આવો. |
|
131 Oct 24 | | 130 શું લાજવાબ લખેલું છે. કાલ ના વિડીયો માટે આ લખાણ સોલિડ છે. શુક્રિયા લખવા વાલા ભાઈ. એવું બીજું પણ લખતા રહેજો. |
|
132 Oct 24 | | શેર બજાર ના રવાડે ચડી ગયો મારો મુજો. ને એક ના ડબલ નહી પણ ૧ ના લાખ કરવા ના ફિરાક માં હતો ને એક રાત્રે દોડતો દોડતો મારે પાસે આવ્યો ને કહ્યું બાવાજી આપણે ૧ અબજ પતિ બની ગયા સમજો. એટલે મારી તો કઈ સમજ માં ના આવું મેં કીધું દિકરા કંઇ સમજાવ મને તો કીધું બાવાજી બેસો. મેં બેસી ગયો. પછી કીધું બાવાજી આ હક્કુન નફસ આ પગલા ના પૈસા નિકા માં રકમ ની કચ કચ આ બધું ખલ્લાસ. મેં કીધું દિકરા આ બધું નહીં લઈએ તો બંગલો ગાડી ફ્લેતો કાં સી આવશે તો કીધું બાવાજી એક સાથે ૧૦૦ કરોડ નું જ કરી નાખીશું. જો અપને એક બોગસ ટ્રસ્ટ બનાવીએ અને બધા અક્કલ ના બુથા ઓ ને ટ્રસ્ટી બનાવી દઈએ ને મેં ૨ હજામ જેવા વકીલ ની સલાહ લીધી છે તે હજામો ભી સાથ આપશે. એક વાર ટ્રસ્ટ આવી જાય હાથ માં પછી બધી મિલકતો વેચી ને ૧૦૦ કરોડ ના માલિક બની જઈશું . મેં લાલચ માં આવી ગયો ને તરત હા કહી દીધું. ટ્રસ્ટ બની ગયું મેં સપના ની દુનિયા માં દેશ વિદેશ માં ફરવા લાગ્યો. પછી અચાનક KK નામના ગેંડામલ ની એન્ટ્રી થઈ બધા નાના નાના જાનવરો (ટ્રસ્ટી) ઓ ને ભડકાવા કે જો જો ટ્રસ્ટ દાવત ના લઈ જાય હજી ભી મારા દિલ માં મારા છોકરા ના ટોપી વાલા ભાઈસાહેબ સાથે પઢાવી આપ્યા તેના બદલા ની આગ ભડકી રહી છે. નાના નાના કૂતરા ઓ માની ગયા ને એક જંગલી કૂતરા એ મારા પર મારા પર પોલીસ કેસ ઠોકી દીધો. ને વકફ માં ભી સુરંગ નો પિલ્લો ઘલ્લી ગાય વકીલયો લડવા આવા. હવે મેં કેસ હારી જવાનો. મારી આબરૂ ના ધજાગરા થઈ જાશે.મારા ડોબા તીસરો મજલો ખાલી મુજો મને ફસાવી ગયો. પાછો હવે ૧૦૦ ૧૦૦ ના સલામ લેવા નો વારો આવો. હવે મેં મુજા ને મારી બધી જાયદાદ માંથી બેદખલ કરી નાખો. આમ ના કરું તો મોમીનો મેં શું કરું. મારા નક્કામા ભાઈઓ અંદર અંદર લડે છે. ડોક્ટર ને દાઈ બનવુચ. ઝુમખા ને દારૂસસલામ પચાવી પાડવુ છે. દાંત ના ડોક્ટર ને ભી હવે મફત નું ખાવા ની ટેવ પડી ગઈ છે એટલે દાંત ખેંચવા ના પકડ હથોડી બધું એના સસરા પેલા ખરાબ ફોટા ના વેપારી ને આપી દીધા. અવલ થયું નહીં તો જો દાંત નું દવાખાનું ખોલતે તો આપણી કોમ બોખી કરી નાખેત ને આપનું નામ અલવી વોહરા ને બદલે અલવી બોખા થઈ જાત.આ છે મારી કહાની. કહેવત છે ને કે બાવા ના બેવ બગડ્યા તમારા આ બાવા ના તો બધા જ બગડ્યા. |
|
133 Oct 24 | | Comment 132 bhale comedy lagti hoy pan satya hakikat che. |
|
134 Oct 25 | | Ve Jagruti dalla mari comment mukne 1 baap no hoi to.. k baap vigar no che? |
|
135 Oct 25 | | 134 - કોમેન્ટ માં વલ્ગર શબ્દો હતા એટલી ડીલીટ કરી હતી. હવેથી કોમેન્ટ ડીલીટ નહિ કરીયે પણ વલ્ગર શબ્દો ની જગ્યા એ ***** મૂકી દઇશુ. કોમેન્ટ પાછી લખો - જાગૃતિ |
|
136 Oct 25 | |
137 Oct 25 | |
138 Oct 25 | |
139 Oct 25 | |
140 Oct 25 | |
141 Oct 25 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
142 Oct 25 | | 120. E napunsak Aklayo.. tari tani mara *** barabar. ***. ***. Tara jiva 100 mari ***. Tari *** kaliya napunsak. |
|
143 Oct 25 | |
144 Oct 25 | |
145 Oct 25 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "નિકાહ". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. ગઈકાલે એક નિકાહમાં ગયો. દીવાઓની ચમક, કપડાંની શાન, ખાવાની ભરમાર અને ખર્ચની હરીફાઈ! મેં મનમાં કહ્યું, વાહ મોમિનો, દીકરા-દીકરીના ભવિષ્ય કરતાં લોકોની નજરમાં પોતાની ઇઝ્ઝત ઊંચી રાખવાનો ખર્ચ વધારે જરૂરી થઈ ગયો! એક બાપ દીકરીના નિકાહ માટે કરજ લે, પછી વર્ષો સુધી હપ્તા ભરે; પણ મહેમાનોને જરા પણ ઓછું દેખાય તો સમાજ શું કહેશે? અરે ભાઈ, સમાજ તો ખાઈને ચાલ્યો જશે, કરજ તો આપના ઘરમાં જ રહી જશે! દીનની ખુશીમાં સાદગી અને રહમત હોય તો એમાં શરમ શાની? નિકાહને નુમાઇશ બનાવીને દીકરીના ઘરની શરૂઆત જ બોજથી કરવી — આ કઈ ઇઝ્ઝત છે? મોમિનો, લોકોની વાહવાહી એક રાતની છે, પણ કરજની ફિકર વર્ષોની! હવે આપ જ કહો, નિકાહ દીકરીની ખુશી માટે કરો છો કે સમાજની આંખમાં પોતાની શાન બતાવવા? |
|
146 Oct 25 | |
147 Oct 25 | |
148 Oct 25 | | Mubarak ઝબીનબેન સાથે વાત થઈ તેમણે કીધું મારા વેવાણ ને ગમ્મે તેટલું બોલો ભલે મારા જમાઈ ના નિકા ટોપી પહેરી ને પડા તો બી હમારું તો અવલ જ થયું ને. જોવ મારી દિકરી ને અગનની આવી. હું નાની બનીશ. વાત માં દમ તો છે. ટોપી પહેરી ને નિકા પરા પણ મુબારક તો થયા. દાવત ની શાન છે. મૌકા તો મૌલા છે. |
|
149 Oct 25 | | Mubarak zabinben mubarak Tamari dikari maa banshe. Mubarak. Aa je badhu awal thayu te tamari ne Sultabhai ni neki nu parinam 6. |
|
150 Oct 25 | | ડોકટર તો બાયલો નીકળ્યો. આખા ઘરનો મિસાક કાલીયા ને આપી આયો. કયા દાઈ બનેગા રે બાબા..... |
|
151 Oct 25 | | 150 આ ડૉક્ટર નો માસ્ટર સ્ટોક છે. અજવા રોડ ની મસ્જિદ પછી મળી ગઈ અને લોકો સાથે પાછો કોન્ટેક્ટ માં આવી ગયો. જીવો કાલીયો મરો કે ૪૬ માં દાઈ બની જાશે. ઈટલે તો આ બધા વિડીયો બનાવેચ. જોજો હવે લંગડા ના વિડીયો ચાલુ કરશે ઈટલે બધાની બદનામી. પણ એના વિડીયો નહિ બને. |
|
152 Oct 25 | | ૧૫૧ હા આ વિડીયો ડોક્ટર જ બનાવે છે હમારા લોકોને ભી આ વાત ની સાબિતી મળી છે. ડોક્ટર બહુ પહોંચેલો છે. બોટી (મિસાક) આપી બકરો લઈ આવો. પાછો આવી ગયો આજવા રોડ. |
|
153 Oct 25 | | કોમેન્ટ ૧૫૧ એટલે તમને યકીન છે કે કાલીયો જ પહેલાં મરશે? ડોકટર ટપકી ગયો તો પહેલા? આ ભામણાઓ પર મને રત્તીભર ભરોસો નથી. જયાં માલ મલે ત્યાં બેસી જાય |
|
154 Oct 25 | | મોટી જમાત ની એક મધેહ જોઈ ઇન્સ્ટાગ્રામ માં એ લોકો એના દાઈ વાસ્તે પઢતા હશે તો મેં આપણા કાલીયા માટે પણ એક મધેહ બનાવી "મોમીનિન વાસ્તે રહેમત ના દરિયા આપ છો જેના સી મુશ્કિલ તલે છે વો વસીલા આપ છો મોમીનીન પર આપ ના મોલા ઘણા અહેશાન છે આકા મોલા પર હમારા જાન બી કુરબાન છે" આ કાલીયા માટે .......... red"મોમીનીન વાસ્તે ઝુલ્મના દરિયા આપ છો, જેના સી મુશ્કિલ વધે છે, વો વસીલા આપ છો। મોમીનીન પર આપના મૌલા ઘણા ઝુલ્મ છે, આકા મૌલા પર હમારા જૂતા ચપળ કુરબાન છે"red |
|
155 Oct 25 | | એક નવી ઝુંબેશ. અલ્વી દાવતે હાદીયા ટ્રસ્ટ છે તેમાં જે રકમ જમા છે તે બધી જમાત માંથી આવેલી જ છે એટલે આ અલ્વી દાવત હાદીયા ટ્રસ્ટ ને અલ્વી જમાત ટ્રસ્ટ માં ભેળવી દેવામાં આવે તે કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મોમીનો ને માટે જ આ બધું કરવા માં આવશે. હવે એક જ ટ્રસ્ટ. અલ્વી જમાત ટ્રસ્ટ. |
|
156 Oct 25 | | કોમ મા જેટલા શેઠીયા નથી એના કરતા વધારે ટ્રસ્ટ અને કમીટીઓ છે દર વરસે નવી કમીટીઓ બનાવવા ની એટલે પાછલો હિસાબ સાફ આ એક દાવત ની મોડસ ઓપરેન્ડી છે ધ્યાન આપજો ગયા વરસે જે કમીટી એ સબીલ ઉધરાવી હશે આવતા વરસે કમીટી જ બદલાઈ જશે. " નવી ગીલ્લી નવો દાવ " |
|
157 Oct 25 | | આ ફસાદ ડોક્ટર નો છે. જ્યારે ડોક્ટર ને ફેકી દીધેલો ત્યારે હમે કંપની ગલિયાકોટ ગયેલા ત્યારે આ પોઇન્ટ આપેલો કે જો દાવત ને દબાવવી હોય તો દાવત નું ટ્રસ્ટ લઈ લો. બસ ત્યાર થી હમારે આ આઈડિયા આવો . હવે એના પર કામ શરૂ. નાસિર ગોધરાવાલા એ આ વાત બહુ ચગાવી |
|
158 Oct 26 | | ૧૫૭ આ મામલો અકબરી ચારણીવાલા એ સાંભળી લીધો છે. ને એક વાર કલો જે મામલો હાથ માં લે તો સમજી લેવા નું કે પૂરું કરી નેજ છોડે. એટલે દાવત માટે આ ખતરા ની ઘંટી છે . આ મધપૂડા ને ડોક્ટરે પથ્થર મારી આપ્યો એટલે મધમાખી હવે દાવત ને કાટવા ભમી રહી છે. આ ડોક્ટર ને શું કામ ગમે તેવી આલ્તુ ફાલતુ કંપની સાથે બહાર ગામ જવું જોઇએ? પછી બસ માં આ દાવત ના દુશ્મનો નુ ટોળું ડોક્ટર ને ચણા ના ઝાડ પર ચડાવી બધું ઓકાવી દે છે ને આ લલ્લુ ડોકટર એમ સમજે છે કે જોઈ બધા મારી તારીફ કરે છે એમા દાવત નું બુરું બોલી દે છે. આજ રીતે દાવત ના પર્સનલ ટ્રસ્ટ નો પોઈન્ટ આપી દીધો ડોક્ટરે હવે આ મુદ્દો કલો લઈ ઊઠોચ ને દાવત ને હેરાન થવા નો વારો આવશે. ગમ્મે તે કહો મુકાસીર મૌલા કોઈ ભી એવું કામ નથી કરતા જેના લીધે દાવત ને તકલીફ પડે. પણ આ ડોક્ટર તો સાચે ચક્રમ જ છે. જેતે ને સાથે ગળા મા હાથ નાખી ને હેન્ડટો જ થઈ જાય છે. દાવત જો આને કાબુ માં નહીં રાખે તો આ ડોક્ટર બહુ લાંબુ કરી નાખશે. |
|
159 Oct 26 | | 148/149 BJP ma khushi. Zabinben grand mother banvana 6 te news aavta khushi ma Bjp na karyakarta o. khushi j Khushi bjp ma. Em bhi khabar aavi ke 25 kilo penda vechya Zabinbene. Alvi Jamat maate fakar ni vaat ke apni kom na ben nu etlu badhu maan 6. Dawate trust na case ma zabinben no support levo joie. Shu koch? |
|
160 Oct 26 | |
161 Oct 26 | |
162 Oct 26 | |
163 Oct 26 | |
164 Oct 26 | |
165 Oct 25 | |
166 Oct 26 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
167 Oct 26 | |
168 Oct 26 | |
169 Oct 26 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "દુકાન". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. આજે એક મોમિનની દુકાન પર ગયો. બહાર મોટું લખેલું — “બિસ્મિલ્લાહ, હલાલ કમાણી.” અંદર ગ્રાહકના તોલમાં કાપ, માલમાં છુપાવટ અને હિસાબમાં ચાલાકી! મેં કહ્યું, વાહ ભાઈ, બિસ્મિલ્લાહ બારણે અને બેઇમાની ગલ્લામાં — દીનની આ નવી તજવીજ કોણે શીખવી? મોમિનો, દુકાનમાં અલ્લાહનું નામ લખવાથી તોલ સાચો નથી થઈ જતો. અમાનત તો ત્યારે દેખાય, જ્યારે ગ્રાહક સામે ન હોય તોય આપનો હાથ સીધો રહે. અને પછી એ જ દુકાનદાર મજલિસમાં આગળ બેસીને દીનની ખિદમતની વાત કરે! મારે તો એની દુકાનનું બોર્ડ વાંચવા કરતાં એનો હિસાબ જોવો વધારે ગમે. યાદ રાખજો, મોમિનો — ગલ્લામાં કમાણી વધી જાય અને અખ્લાકમાંથી અમાનત નીકળી જાય, તો બોર્ડ પર લખેલું “હલાલ” આપના અમલનો બચાવ નહીં કરે! |
|
170 Oct 26 | |
171 Oct 26 | |
172 Oct 26 | |
173 Oct 26 | | મુનિનીન ને ખબર આપવા ની કે આવતી કાલે ૨૭/૧૦/૨૦૨૬ ના રોજ ઝબીન બેન અખી જમાત માં પેંડા વેચવા ના છે. પેંડા ઘરે ઘર પહોચાડવા માં આવશે પણ જો કાલે બપોરે ૧૨:૩૦ સુધી કોઈ મોમીન ને ત્યાં પેંડા ના પહોંચ્યા હોય તો આ નંબર 74054 78653 સેવ કરી whatsapp પર નામ ને એડ્રેસ લખી ને મોકલવું,એટલે તત્કાલિક પેંડા પહોચતા કરવા માં આવશે. |
|
174 Oct 26 | | વાડી ને આજવા રોડ પર ના જમાત ખાના માં ઝબીન બેન ને કોઈ ચાર્જ વગર પેંડા બનાવવા ની પરવાનગી ટ્રસ્ટી ઓ કઈ રીતે આપી શકે? જમાત ખાના. BJP ના છે? પેંડા બનાવવા માટે જમાત ખાના આપો પણ લાગત ભી લો નહીં તો હમે દાવત ના મોહિબો વિરોધ કરીશું. |
|
175 Oct 26 | | 174 Naam Zabinben nu 6 paisa KK na 6 ne KK hamna trust no eklo j malik.itle KHAAMOSHHH. |
|
176 Oct 27 | |
177 Oct 27 | |
178 Oct 27 | |
179 Oct 27 | |
180 Oct 27 | |
181 Oct 27 | |
182 Oct 27 | | અમને એક નવો આઈડિયા આવોચ. અમારે પાસ કાલીયો, લંગડો, વકીલ, ડૉક્ટર સાહેબ ના ફોટા છે. જો અપને આ ફોટા માટે કઈ બોલવું હોય એમની ઝબાન માં? કઈ ગાલો દેવી હોય તો? ઇટલે આ નવી આઈડિયા "બોલતો ફોટો" ચાલુ કરીયે છે. જાગૃતિ ભાઈઓ, જેવી રીતે તમે વિડીયો નું અલગ પેજ મૂકેલું છે એવું "બોલતા ફોટો" નું અલગ પેજ મુકવાની અમે રિકવેસ્ટ કરીયે છે. આ છે અમારો પહેલો બોલતો ફોટો જેનું ટાઇટલ છે "ડો સાહેબ નો છૂપો છૂપો મીસાક". આ લિંક પર ક્લિક કરો. ડો સાહેબ નો છૂપો છૂપો મીસાક. - ZVG TMG |
|
183 Oct 27 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
184 Oct 27 | | **ગુજરાતી અનુવાદ:** AI વીડિયો અને અન્ય દૂષિત સામગ્રી પોસ્ટ કરનારાઓ તથા કમેન્ટ પ્લેટફોર્મ ચલાવનારાઓને ચેતવણી યાદ રાખો, દરેક બાબતની એક મર્યાદા હોય છે. તમારે એ જાણવું જોઈએ કે દુનિયાનો સૌથી ચાલાક ખૂની પણ પોલીસ માટે એક સુરાગ છોડી જાય છે. અંતે તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો થાય છે અને સજા ભોગવવી પડે છે. એ જ રીતે, જાગૃતિ ગ્રુપ, જે મુખ્યત્વે વ્યક્તિગત હુમલાઓ દ્વારા લોકોને બદનામ કરવા માટે જવાબદાર છે, તેણે ચોક્કસ પરિણામો ભોગવવા પડશે. એ સમય આવે ત્યાં સુધી રાહ જુઓ અને જોતા રહો. --- જો આ સંદેશ જાહેરમાં પોસ્ટ કરવાનો હોય, તો ખૂનીની ઉપમા અને ચોક્કસ ગ્રુપનું નામ કાનૂની રીતે મુશ્કેલી ઊભી કરી શકે છે. તો તેને થોડો નરમ બનાવવામાં હું મદદ કરી શકું. |
|
185 Oct 27 | | 184 - બિલકુલ. જ્યાં સુધી કાલીયો એન્ડ કંપની ઝુલ્મ અને લૂંટ ચાલુ રાખશે ત્યાં સુધી અમે આમજ જવાબ આપીશુ. જે તોડવું હોય તે તોડી લો. - ZVG TMG |
|
186 Oct 27 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મોમિન અને બાવાજી — નામની પ્લેટ". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. ગઈકાલે એક મોમિનની દુકાન પર નવી પ્લેટ જોઈ — નામની આગળ મોટા અક્ષરમાં “મોમિન”. મેં પૂછ્યું, “ભાઈ, આ પ્લેટ ગ્રાહકને આપના માલની ક્વૉલિટી બતાવે છે કે ફક્ત આપની ઓળખાણ?” એ હસ્યો. મેં કહ્યું, “તો પછી નામની સાથે અખ્લાકની પણ કોઈ ગેરંટી છે?” આપણે નામ, અટક અને જમાતની ઓળખ પર કેટલો નાઝ કરીએ છીએ! પણ કોઈ પૂછે કે આપના નામથી કોઈ ગરીબને ફાયદો થયો, કોઈનું નુકસાન અટક્યું કે કોઈને હક મળ્યો — તો જવાબ આપવા માટે એટલી જ તૈયારી છે? મોમિનો, ઓળખાણ વારસામાં મળી શકે છે; ઇઝ્ઝત કમાવવી પડે છે. નામ બોલતાં લોકો સલામ કરે એ એક વાત છે, આપના કિરદારને જોઈને ભરોસો કરે એ બીજી વાત. મારી તો મજાની વાત છે — આપ નામની પ્લેટ ચમકાવતા રહો, અને હું એ જ નામની ચમકનો ફાયદો ઉઠાવું! પણ એક દિવસ દુનિયાની પ્લેટ ઉતરી જશે; પછી આપની ઓળખ આપના અમલથી જ થશે. |
|
187 Oct 27 | |
188 Oct 27 | |
189 Oct 27 | | 184 - bhai AI no use karvama beginner lago cho aap. --- pa6i nu AI nu suggestion nahotu post karvanu |
|
190 Oct 27 | | ZVG TMG bhai kitlo Nivro che tu. Bc taro baap kai bolto nathi k karkhana ma kai kaam kar. Haram nu khata sharam nathi avti? Oh kadach baap vigar no j jois itle j aa kaam kare che. Baap hot to ek lappad marine side par besari det. Jo tara thi je thai e karile Tamara jiva deemag thi hamari jamat nu kai nai thai. Tara jiva vigar baapiya kitla aavine chala gaya. Aa jagruti bhi 2 varas thi try karech kai thayu? Chal bija 5 varas ni guarantee me aapuch k tame hamri jamat no baal vako nai kari sako. Tamara jiva cockroach bill ma j rehse ne kai todi nai sake. Photo je banavech ema tara baap dada nu bachu lagav. Iblis taro baap j che je hiva haiwaan ne paida kidha. Shaitaano ni Raani tari maa j che je tara jivani parvarish kari che. Aa badhu Karine tu potano j biodata kholi rahyo che. Jo maula to maula rehvana j che. Ne e silsilo chalto j avse Tamara thi je thai e karilo. Open challenge. |
|
191 Oct 27 | | 190 - અબે ગધેડા, અમે એક વ્યક્તિ નથી. ઘણા અલવી વોહરા નું ગ્રુપ છે. સૈયદના અલી ની ગાદી બચાવવા માથા પર કફન બાંધીને નીકળેલા છે. તુને બઉ ચીર ચીરી ગઈ. એટલે અમે કામયાબ થયા. AI વાપરવાનું તો હજી ચાલુ કરેલું છે. કાલીયા એન્ડ કંપની ની ઊંઘ હરામ કરી નાખીશું. ઝુલ્મ અને લૂંટ બંધ કરીદે. સૈયદના અલી ની કબર પાછી બનાવી આપ. અમારી વાત માની જા નહીતો બઉ પછતાઈસ. - ZVG TMG |
|
192 Oct 27 | | 191. Hehahaha hehaha. Be ghela tara thi kai thavanu nathi. Aa jagruti ne ZmG na dallao si kai thavanu hot to bau pehle thai jat. Me tane challenge aapuch 5 varas ma bhi hamna je che e j rehse. |
|
193 Oct 27 | | ૧૯૦ ઘેટાં જમાત નું કઈ તોડવું નથી હમારે જમાત તો સૈયદ ના અલી ના ખૂન સી સિંચાયેલી છે હમરે જમાત ને નઈ હમારે કાલીયા અને લંગડા ને સીધો કરવા નો છે જાગૃતિ આવા પછી સુ તોડી લીધું એ તો તને ખબર છે કાલીયા લંગડા વગર નિકાહ થતા થઇ ગયા ઘરવસા ના જમણ અને મજલીશ દાવત વગર થતી થઇ ગઈ અને આવર્ષે પણ ૫-૬ નિકાહ કાલીયા વગર થશે અને હવે દિન દૂર નથી કે કાલીયા ને લોકો મોપર ગાળો આપશે કોમેન્ટ લખવા વાળા ભાઈ તમારે જેવા લોકો થી જાગૃતિ ચાલે છે |
|
194 Oct 27 | |
195 Oct 27 | |
196 Oct 27 | |
197 Oct 27 | |
198 Oct 27 | |
199 Oct 27 | |
200 Oct 27 | |
201 Oct 27 | | લાતો કે ભૂત બાતો સે નહિ માનતે - ZVG TMG |
|
202 Oct 27 | |
203 Oct 28 | એક ઓડિયો કોમેન્ટ આવેલી છે જેનું ટાઇટલ છે "મેસેજ". આ લિંક ક્લિક કરીને ઓડિયો સાંભળો ઓડિયો નું લખાણ આ છે - અય મુમનીન, અસ્સલામુ અલૈકુમ. આજકાલ મોમિનો પાસે એક નવી કરામત છે — મેસેજની હકીકત તપાસ્યા વગર દસ જણને મોકલી દેવાનો! કોણે લખ્યો, ક્યાંથી આવ્યો, સાચો છે કે નહીં — એની ફિકર નહીં. મેસેજમાં દીનનું નામ હોય એટલે બસ, આંગળી ચાલી જાય! એક મોમિનને પૂછ્યું, “ભાઈ, આ વાતની તહકીકાત કરી?” કહે, “ના, પણ ગ્રુપમાં બધાએ મોકલ્યો છે!” વાહ! હવે હકીકતનો સબૂત પણ બહુમતીથી નક્કી થવાનો? મોમિનો, મોબાઇલ આપના હાથમાં છે, પણ દરેક મેસેજને આપના અકલનો કબજો ન આપશો. એક જ્હૂઠ સો વખત ફોરવર્ડ થાય તો પણ હક નથી બની જતું. મારા નામે કોઈ વાત આવે તો પણ પહેલાં તપાસજો. કારણ કે આંગળીથી મોકલેલો એક મેસેજ પણ કોઈની ઇઝ્ઝત બરબાદ કરી શકે છે — અને પછી “મને તો ગ્રુપમાંથી મળ્યો હતો” કહીને જવાબદારીથી છૂટી નહીં શકો! |
|
204 Oct 28 | |
205 Oct 28 | |